કેન્સર પ્રેરે તેવા હાઈડ્રોકાર્બનનાં નામ અને બંધારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કેટલાક પોલીસાયક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન $(PAHs)$ કેન્સરકારક તરીકે જાણીતા છે. આ પદાર્થો તમાકુ,કોલસો અને પેટ્રોલિયમ જેવા કાર્બનિક પદાર્થોના અપૂર્ણ દહનથી બને છે. તેના ઉદાહરણો નીચે મુજબ છે:
$1$. $1,2$-બેન્ઝએન્થ્રાસીન
$2$. $1,2,5,6$-ડાયબેન્ઝએન્થ્રાસીન
$3$. $3$-મિથાઈલકોલેન્થ્રીન
$4$. $1,2$-બેન્ઝપાયરીન
$5$. $9,10$-ડાયમિથાઈલ-$1,2$-બેન્ઝએન્થ્રાસીન

Explore More

Similar Questions

ઈથાઈલ બેન્ઝિનનું $KMnO_4$ દ્વારા ઓક્સિડેશન કરતા કયો પદાર્થ મળે છે?

બેન્ઝિન સરળતાથી યોગશીલ પ્રક્રિયા કરતું નથી કારણ કે .......

નીચે દર્શાવેલ સંયોજનને ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા સરળતાથી તૈયાર કરી શકાય છે:

નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે ઘટતી સક્રિયતાનો ક્રમ કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઝડપી દરે $ESR$ (ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા) આપી શકે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo